ટ્રમ્પના મીડિયા પ્રતિબંધનો વેન્સે કર્યો બચાવ | New India Abroad
Home›સમાચાર›ટ્રમ્પના મીડિયા પ્રતિબંધનો વેન્સે કર્યો બચાવ
ટ્રમ્પના મીડિયા પ્રતિબંધનો વેન્સે કર્યો બચાવ
નિર્ણયથી પ્રેસની સ્વતંત્રતા પર સવાલો ઉઠતાં વેન્સે કહ્યું કે મીડિયા સંસ્થાઓ સરકારના કામકાજના અહેવાલ આપી શકે છે, જાહેર માહિતી મેળવી શકે છે અને સરકારી અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે વાતચીત કરી શકે છે.