••
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત અંગે વિગતવાર નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પે લખ્યું કે, “આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત છે. તેઓ મારા સૌથી સારા મિત્રોમાંના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી તેમજ સન્માનિત નેતા છે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Credit: REUTERS/Kevin Lamarque/File Photo/File Photo