••
PM મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે વેપાર, સંરક્ષણ, ટેક્નોલોજી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, પત્ની ઉષા વાન્સ અને તેમના બાળકોની નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત(ફાઈલ ફોટો)
Credit: IANS