••
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિ, રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ.

સરસાણા ખાતે SGCCIનો ૮૪મો પદગ્રહણ સમારોહ
Credit: માહિતી વિભાગ, ગુજરાત.