ચર્ચામાં સંયુક્ત સંશોધન, વિશેષ કૌશલ્ય તાલીમ, પ્રતિભા વિકાસ, ઇન્ટર્નશિપ અને ઉદ્યોગ સાથે જોડાયેલા શિક્ષણની તકો પર ભાર મૂકાયો, જે વિઝન 2035 મુજબ ભારત-UK ટેક્નોલોજી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

યુકે-ભારત ઉદ્યોગ-શિક્ષણજગત ટેકનોલોજી સંવાદ ૨૦૨૬
Credit: X@India in Birmingham