કેનેડાની સરકારે પંજાબના એક યુવકને ભારતમા પાછો મોકલી આપ્યો છે. 26 વર્ષીય બિપિનજોત ગિલ 2016માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. લગભગ એક વર્ષ પહેલાં તેને કાર અકસ્માતમાં બે લોકોના મોત માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

બિપિનજોત ગિલને કારને ટક્કર મારવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
Credit: પ્રતિકાત્મક ફોટો સૌજન્ય સોશિયલ મીડિયા