••
રે થિયેટર, પાર્ક સિટી, યુટા ખાતે આયોજિત સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મોએ એવોર્ડ જીત્યાં છે. ફિલ્મ ફેસ્ટિવલમાં શુચી તલાટી દ્વારા દિગ્દર્શિત 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ'ને વર્લ્ડ સિનેમા કેટેગરી માટે ઓડિયન્સ એવોર્ડ તેમજ ફિલ્મની મુખ્ય અભિનેત્રી પ્રીતિ પાણીગ્રહીને શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે.

અભિનય માટે વર્લ્ડ સિનેમા ડ્રામેટિક સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પ્રીતિ પાણિગ્રહીને 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ' માટે આપવામાં આવ્યો હતો.
Credit: @sundancefest