ભારતીય મૂળનાં નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયાં છે. સુપર ટ્યુઝડેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ નિક્કી હેલીએ વ્હાઇટ હાઉસ માટે તેણીની દોડ સ્થગિત કરી દીધી છે.

નિક્કી હેલીના ખસી જવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી ટ્રમ્પ વિરુદ્ધ બિડેન હશે
Credit: Facebook @ Nikki Haley