••
કેનેડાના મંત્રી માર્ક મિલરે દેશમાં આશ્રય મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. 2023 માં આશરે 17,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ રાજકીય આશ્રય માટે અરજી કરી હતી, જે થોડા વર્ષો પહેલા 2500 હતી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મંત્રી માર્ક મિલર(મધ્યમાં)
Credit: X @MarcMillerVM