ટ્રાઇ-સ્ટેટ વિસ્તારમાંથી ડોક્ટરો, ફાર્માસિસ્ટ, સમાજસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રમુખો કાર્યક્રમમાં જોડાયા

આ કાર્યક્રમનું નેતૃત્વ IACAના ટ્રસ્ટી અને ફાર્માસિસ્ટ તથા સામુદાયિક અગ્રણી ગિરીશ સોનીએ, સ્વર્ગસ્થ ચેરમેન ડૉ. રસિકભાઈ પટેલના પત્ની પુષ્પા પટેલની સાથે મળીને કર્યું હતું.
Credit: IACA