For Indians Abroad
ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે, આદિજાતિ વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં: મુખ્યમંત્રી
આહવા ડાંગ ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ.
Credit: X @Bhupendrapbjp