For Indians Abroad
દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધો.૧ થી ૧૨માં ૧૩૫ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ: બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર.
સુરતની અંધજન શાળા ખાતે ભણી રહેલ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ
Credit: માહિતી વિભાગ, ગુજરાત