••
એપલના સીઈઓ ટિમ કુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા અને નવીનતાને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯ એપ્રિલ, ૨૦૨૩, બુધવારના રોજ નવી દિલ્હીમાં એપલના સીઈઓ ટિમ કૂકને મળ્યા.
Credit: IANS/Twitter