••
નવા લૉન્ચ થયેલા ટકર કાર્લસન નેટવર્ક (TCN)ના CEO તરીકે રૂઢિવાદી રાજનીતિક સલાહકાર નીલ પટેલની પસંદગી કરવામાં આવી છે, TCN એક નવી વીડિયો સબસ્ક્રિપ્શન સેવા છે. TCNના CEO તરીકે નીલ પટેલ બિઝનેસ ઓપરેશનનું સુકાન સંભાળશે એવી અધિકૃત જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે.

Neil Patel
Credit: Google