••
વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં પરિવાર સાથે અમિત શાહની હાજરી; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ કરી ભગવાનના રથને કરાવ્યું પ્રસ્થાન, ચુસ્ત સુરક્ષા વચ્ચે અમદાવાદ બન્યું જગન્નાથમય

અમદાવાદના પ્રભુ શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં પરિવાર સાથે અમિત શાહ
Credit: X@AmitShah