••
આ વૈશ્વિક કાર્યક્રમમાં યુએસએ, કેનેડા, ભારત, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, કેન્યા, નેધરલેન્ડ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ગુયાના, ત્રિનિદાદ અને સુરીનામના 2500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.

આ પરિષદ ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં હોફસ્ટ્રા યુનિવર્સિટીમાં યોજાશે.
Credit: X @aryasamaj