••
વર્ષ 2024ના વૈશ્વિક સંમેલન માટે ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ મીટિંગનું આયોજન રવિવાર, 28 જાન્યુઆરીના રોજ ન્યૂ જર્સીના રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સંમેલન ન્યુ જર્સીમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન યોજાશે.
Credit: GOPIO