••
સાયન્સ સેન્ટર ખાતે ગરવી ગુર્જરી દ્વારા હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો, હસ્તકલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ, તા.૧૫મી સુધી ખરીદી કરવાની ઉત્તમ તક, સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ.

સુરતના સાયન્સ સેન્ટર ખાતે પ્રદર્શન અને વેચાણ શરૂ
Credit: માહિતી વિભાગ, ગુજરાત.