••
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ તથા વિવિધ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના ડેવલપમેન્ટ હેતુ કાર્યરત ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની મુલાકાત
Credit: SGCCI