The 14 golden doors of Ram Mandir are ready | New India Abroad
Home›Category›રામમંદિરના સોનાથી મઢેલા 14 દરવાજા બનીને તૈયાર
રામમંદિરના સોનાથી મઢેલા 14 દરવાજા બનીને તૈયાર
અયોધ્યામાં રામમંદિરને શણગારવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. આ દરમિયાન રામમંદિરની 3 નવી તસવીર સામે આવી છે, જેમાં રામમંદિરની ભવ્યતા દેખાઈ રહી છે.
સંવાદદાતા•Updated: Aug 24, 2026 05:35 AM• 138 views