••
ઘનશ્યામે કહ્યું કે, હેર સ્ટાઇલિંગ કોમ્પિટીશનમાં ફર્સ્ટ રેન્ક મેળવતા મને ખુબ જ આનંદ થયો છે હું આગળ પણ હંમેશા બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં દેશનું નામ રોશન કરતો રહીશ.

સુરતના ઘનશ્યામભાઈ ગઢાદરાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી એશિયન કપ ભારતને નામે કર્યો હતો.
Credit: Image Provided