'Surat Start-up Summit X TiECon Surat 2024' will be held in joint initiative of SGCCI and TiE Surat. | New India Abroad
Home›Category›SGCCI અને TiE સુરતના સંયુકત ઉપક્રમે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ X TiECon સુરત 2024’ યોજાશે.
SGCCI અને TiE સુરતના સંયુકત ઉપક્રમે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ X TiECon સુરત 2024’ યોજાશે.
આ સમિટ સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો ને એક સાથે જોડાવાની અભૂતપૂર્વ તક પૂરી પાડશે.