For Indians Abroad
11 દિવસથી નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા છે. અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા જવું છે તેવું કહીને તેઓ સુરતથી રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ સંપર્ક વિહોણા બન્યા છે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન નિલેશ કુંભાણી
Credit: Nilesh Kumbhani