Superstar Rajinikanth's 'Lal Salaam' grosses 12 million US dollars in 3 days | New India Abroad
Home›Category›સુપર સ્ટાર રજનીકાંતની ‘લાલ સલામ’ એ 3 દિવસમાં 12 મિલિયન US ડોલરની કરી કમાણી
સુપર સ્ટાર રજનીકાંતની ‘લાલ સલામ’ એ 3 દિવસમાં 12 મિલિયન US ડોલરની કરી કમાણી
સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અભિનેતા રજનીકાંતની 'લાલ સલામ' એ તેની વૈશ્વિક રિલીઝના ત્રણ દિવસમાં 12 મિલિયન US ડોલર (₹10 કરોડ)ની કમાણી કરી છે.