••
વર્ષ ૨૦૦૧માં ૭ ઓક્ટોબરે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

વિધાનસભા ખાતે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓની સાથે 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી.
Credit: X @Bhupendrapbjp