પર્યાવરણની દૃષ્ટિએ નબળા વાતાવરણમાં રહેતા લોકોમાં બ્લોક થયેલ ધમનીઓ, સ્ટ્રોક અને હૃદય રોગના જોખમી પરિબળોના દર ઊંચા જોવા મળ્યા છે.

સરજુ ગણત્રાને સામાજિક -પર્યાવરણીય પ્રતિકૂળતાઓ અને હૃદય રોગ - સ્ટ્રોકના જોખમો વચ્ચેનો સંબંધ જોવા મળ્યો
Credit: X - @SarjuGanatraMD