For Indians Abroad
ભારતીય શેરબજારમાં આજનું કારોબારી સત્ર ઐતિહાસિક રહ્યું છે. BSE સેંસેક્સે ઈતિહાસ રચી દીધો છે. આજના કારોબારી સત્રમાં પહેલી વાર BSE સેંસેક્સ 74,000ના આંકડાને પાર કરી ગયો છે.
શેરબજાર આજે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પર
Credit: UnSplash