ભારતીય-અમેરિકન મૈથિલી પ્રકાશ યુનાઇટેડ સ્ટેટ્સ આર્ટિસ્ટ્સ (યુએસએ)ના ફેલો તરીકે ચૂંટાયા છે. અન્ય 50 એવોર્ડ વિજેતાઓમાં મૈથિલી એકમાત્ર ભારતીય-અમેરિકન છે જેને પસંદ કરવામાં આવી છે.

મૈથિલીને તેની માતા વિજી પ્રકાશ દ્વારા તાલીમ આપવામાં આવી છે જે પોતે એક શિક્ષક અને નૃત્ય નિષ્ણાત છે.
Credit: Akram Khan