ફોરમમાં Microsoft, Amazon, Boeing, OpenAI, Anthropic, Intel, Veeam Software, Helion, Rhythms AI, Zenoti, Anicca Data, SeekOut, Stanley, Viome Life Sciences, Edifecs, Gates Foundation સહિત અનેક ટેક કંપનીઓ અને સંસ્થાઓના ભારતીય મૂળના નેતાઓ જોડાયા.

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા
Credit: X@India in Seattle