••
1999માં ડૉ. દત્તાત્રેયુડુ નોરી દ્વારા સ્થાપિત, સાઈ મંદિર યુએસએ ભારતીય-અમેરિકન સમુદાય માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે.

અમેરિકામાં સ્થપાયેલ પ્રથમ સાઈબાબા મંદિર,એ 31 મે ના રોજ પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી
Credit: Santosh Peddi