Home›સમાચાર›રો ખન્નાએ કાયદાકીય અને રાજકીય શાખાઓમાં સુધારાઓનો ઠરાવ કર્યો રજૂ
રો ખન્નાએ કાયદાકીય અને રાજકીય શાખાઓમાં સુધારાઓનો ઠરાવ કર્યો રજૂ
મૂળ ભારતીય એવા અમેરિકન કોંગ્રેસના રો ખન્નાએ યુ.એસ.ની ન્યાયિક અને કાયદાકીય શાખાઓમાં નોંધપાત્ર રાજકીય સુધારાને અમલમાં મૂકવા માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપતો ઠરાવ રજૂ કર્યો છે.