••
ભારત સરકારની સાંસ્કૃતિક સંસ્થા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR), જે આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં મોખરે છે, હવે યુ. એસ. ના પરફોર્મિંગ આર્ટ્સ માટે સુરતિના કલાકારોની યજમાની કરશે.

મ્યુઝિકલ પ્લે રામાવન ના કેટલાક દ્રશ્યો
Credit: suratifpa.org