••
22 જાન્યુઆરી, 2024ના દિવસને દેશની ધાર્મિક, સાંસ્કૃતિક, સભ્યતા અને રાજકીય નીતિમાં એક સીમાચિહ્નરૂપ તરીકે ઘણા વર્તુળોમાં જોવામાં આવશે. એવા વર્તૂળો જેમણે આઝાદી પછી અનેક ઉથલપાથલ જોઇ છે.

મોદીની અયોધ્યા મુલાકાત કેરળ અને તમિલનાડુ થઈને થઈ હતી.
Credit: Ram Mandir Trust