Home›સમાચાર›લોકસભા ચૂંટણી પહેલા IPS બેડામાં બઢતી અને બદલીનો દૌર.
લોકસભા ચૂંટણી પહેલા IPS બેડામાં બઢતી અને બદલીનો દૌર.
અનુપમસિંહ ગહેલોત આ પહેલા વડોદરા ના પોલીસ કમિશનર હતા. ત્યાંથી તેમને સુરત ખાતે મૂકવામાં આવ્યા છે. વડોદરા કમિશનરની ખાલી પડેલી જગ્યા પર નરસિમ્હા કોમર ને નવા પોલીસ કમિશનર બનાવાયા છે.
કુશલ પંડયા•Updated: Aug 24, 2026 05:35 AM• 331 views