••
ડૉ. શ્રીવાસ્તવે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તાલીમ મેળવી, પછી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, હ્યુસ્ટનમાં માસ્ટર ઓફ એપિડેમિયોલોજીની ડિગ્રી મેળવી અને એમડી એન્ડરસન કેન્સર સેન્ટરમાં ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું.

પ્રોજેક્ટ આશાનું નેતૃત્વ કરી રહેલ ગીતીકા શ્રીવાસ્તવ
Credit: FDA / PROJECT ASHA