Home›સમાચાર›ભારતીય મૂળના પ્રોફેસર બ્રજેશ સિંહને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
ભારતીય મૂળના પ્રોફેસર બ્રજેશ સિંહને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના પ્રોફેસર બ્રજેશ સિંહને પાર્થિવ જીવનની સમજ અને વૈશ્વિક ઇકોસિસ્ટમનાં સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 2023નો ડોરોથી જોન્સ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.