••
ભારતના જંગલોમાં તેના બચ્ચાઓને ઉછેરતી વાઘણ અંબરની વાર્તા વર્ણવશે પ્રિયંકા ચોપરા જોનાસ, અંબર કઈ રીતે તેના બચ્ચાઓને જંગલના જોખમોથી સુરક્ષિત રાખે છે.

Priyanka Chopra will narrate Disneynature’s upcoming film ‘Tiger’ streaming on Disney+ starting April 22
Credit: (Disneyplus.com)