••
હોલિવૂડના હોટ કપલ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા 'બેઘર' થઈ ગયા છે. આશ્ચર્ય પામશો નહીં આ સાચું છે. બંનેને હવે 2019માં લોસ એન્જલસમાં $20 મિલિયનમાં ખરીદેલું વૈભવી ઘર છોડીને બહાર રહેવાની ફરજ પડી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમના 20 મિલિયન ડોલરના ઘરમાંથી બહાર નીકળી ગયા છે.
Credit: INSTAGRAM @nickjonas