વિવેકનું રાષ્ટ્રપતિ બનવાનું સ્વપ્ન પહેલેથી જ ચકનાચૂર થઈ ગયું હતું, પરંતુ જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ વધતો ગયો તેમ તેમ એવી ચર્ચાઓ શરૂ થઈ કે ટ્રમ્પ તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાની સાથે રાખી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવેક રામાસ્વામી
Credit: FB/Vivek Ramaswamy