••
જો છેલ્લું અઠવાડિયું પ્રવાસી ભારતીય દિવસના નામે હતું, તો આ અઠવાડિયું અને લગભગ દોઢ મહિના 'મહાકુંભ' ના નામે થવા જઈ રહ્યું છે, જ્યાં વિશ્વના ખૂણે ખૂણેથી સંત-મહાત્માઓ, ધાર્મિક વિદ્વાનો, પરંપરાઓ અને પ્રવાસીઓનું આધ્યાત્મિક તીર્થ માટે મેળાવડો વેગ પકડી રહ્યો છે.

18માં પ્રવાસી ભારતીય દિવસના સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Credit: X @narendramodi