ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં વિશાળ રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ કરવાની ઝુંબેશ જાન્યુઆરીના મધ્યમાં ધાર્મિક સામૂહિક કાર્યક્રમો અને ભક્તિમય પ્રાર્થનાના એક સપ્તાહ સાથે પૂર્ણ થશે. પણ જરૂરથી આ બધું જ એક રાજકીય અને સાંસ્કૃતિક રંગથી રંગાયેલું હશે.

ડૉ. વોલ્ટર કે.એન્ડરસન
Credit: Google