મલેશિયામાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં વસે છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીના સ્વાગતમાં એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે, જેમાં શાસ્ત્રીય અને લોક કલામાં નિપુણ કલાકારો પોતાની રજૂઆત કરશે.

વડાપ્રધાન મોદી (ફાઈલ ફોટો)
Credit: File photo: IANS