••
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી અને લાભદાયી મુક્ત વેપાર કરારને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

PM મોદીએ FTA અંગે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે
Credit: / X@pmoindia