For Indians Abroad
અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ ટ્રેડ વોર બાદ બદલાયેલા વૈશ્વિક વેપાર અને ભૂરાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે
ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ
Credit: REUTERS/Arnd Wiegmann/File Photo