••
ઓરિજિન્સ એ 2020ની બેસ્ટ સેલિંગ અને પુલિત્ઝર પ્રાઈઝ-વિજેતા પુસ્તક 'કાસ્ટઃ ધ ઓરિજિન્સ ઑફ અવર ડિસકોન્ટેન્ટ્સ' પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે જે પત્રકાર ઈસાબેલ વિલ્કર્સન દ્વારા લખવામાં આવી છે.

એવોર્ડ વિજેતા ફિલ્મ ઓરિજિન ભારતભરના સિનેમાઘરોમાં ચાલી રહી છે.
Credit: Google