••
સેનેટરોનું કહેવું છે કે "આ કરદાતાઓના પૈસા રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેને ઇચ્છે તેને આપવામાં આવી શકે છે," અને તેમણે ફંડની રચના, દેખરેખ અને પાત્રતા સંબંધિત નિયમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(File Photo)
Credit: REUTERS/Kevin Lamarque