On the last day, Prime Minister Modi praised the historic Mahakumbh. | New India Abroad
Home›સમાચાર›છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક મહાકુંભની પ્રસંશા કરી.
છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક મહાકુંભની પ્રસંશા કરી.
પ્રધાનમંત્રીએ મહાકુંભમાં યુવાનોની સક્રિય ભાગીદારીની નોંધ લીધી હતી અને તેને ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો મજબૂત સંકેત ગણાવ્યો હતો.
માલવિકા ચૌધરી•Feb 27, 2025 09:22 PM• 91 views
મહાકુંભ માં વડાપ્રધાન મોદીએ આસ્થાની ડૂબકી લગાવી હતી