••
હવે ભારતની મહિલા શક્તિ ભારતની બહાર પણ પોતાની તાકાતનો અનુભવ કરાવશે. રિયાધમાં યોજાનારા ડિફેન્સ શો 2024માં ભાગ લેવા માટે સૈન્યમાં ફ્રન્ટલાઈન ભૂમિકા ભજવતી મહિલા અધિકારીઓનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારતથી સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યું છે.

રિયાધમાં યોજાનાર ડિફેન્સ શો 2024માં ત્રણ મહિલા અધિકારીઓ ભાગ લેશે.
Credit: @defenceforum