રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર નિક્કી હેલી ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પાછળ રહીને બીજા સ્થાને રહ્યાં. જોકે, નિક્કીએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી મેદાનમાં જ રહેશે.

ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં નિક્કી હેલી ટ્રમ્પ પછી બીજા ક્રમે છે.
Credit: X @NikkiHaley