••
અમેરિકામાં રહેતા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ભારતમાં નવી FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર બિહાર રાજ્યના રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપવા બદલ નોંધવામાં આવી છે.

ગુરપતવંત સિંહ પન્નુને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે
Credit: / Facebook @ Gurpatwant Pannun